આપના નેતા પ્રવીણભાઈ રામના જણાવ્યા મુજબ ભાજપના બહુ બધા કોભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે અત્યારે બે ત્રણ દિવસથી દરેક જિલ્લાઓમાં નલ સે જલ નો કૌભાંડ બહાર આવી રહ્યો છે નલ સે જલ યોજનામાં પહેલા ભાજપના નેતાઓએ ખીચા ભરી લીધા પછી કેન્દ્રીય જળ મંત્રીને એક વિચાર આવ્યો કે આમાં ખોટું થઈ રહ્યું છે તો બધાને ગ્રાન્ટો અટકાવી દેવામાં આવી ત્યારે શિયાળ પાર્ટીલે પણ જાહેરમાં જ પડતી કહ્યું કે બધાની ગ્રાન્ટો અટકાવી દેવામાં આવી અટકાવવાથી કોઈના ખીચા ખાલી થઈ જવાના નથી પણ આમા