Download Now Banner

This browser does not support the video element.

અમરેલી એલસીબીની મોટી કામગીરી: 6 ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો,રૂ.47,590 રૂ.ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

Amreli City, Amreli | Sep 10, 2025
અમરેલી એલસીબી ટીમે ગુપ્ત બાતમી આધારે એક ઈસમને રોકડ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ. 47,590 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આરોપીની પુછપરછમાં કુલ 6 ચોરીના બનાવની કબુલાત મળી આવી હતી. જેમાં મંદીર અને વાહન ચોરીના બનાવનો સમાવેશ થાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us