Install App
xitij.etv
This browser does not support the video element.
હિંમતનગર: અંબાજી પદયાત્રા નિમિત્તે પ્લાસ્ટિક બોટલોના નિરાકરણ માટે મુકેલા રિસાયકલ મશીન બાબતે GPCB ના રીજનલ અધિકારી આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 2, 2025
અંબાજી જતા પદયાત્રીઓ પાણી પીવા માટે જે બોટલોનો ઉપયોગ કરે છે તે બોટલો ફેંકી દેતા હોય છે ત્યારે આ બાટ બોટલો રિસાયકલ કરીને પાંચ બોટલની બદલામાં એક સ્ટીલની બોટલ આપવાનું દલપુર પાસે શરૂ કરાવી છે આ બાબતે જીપીસીબીના અધિકારી મનાલી ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!