મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં મહાકાય અજગર જોવા મળતા વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી જો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અજગરને રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો.