This browser does not support the video element.
માંગરોળ: માંગરોળની પૌરાણિક શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાની મનીષભાઈ સંઘાણી પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ એ લીધી મુલાકાત
Mangrol, Junagadh | Aug 30, 2025
માંગરોળની પૌરાણિક શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાની મનીષભાઈ સંઘાણી પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ એ લીધી મુલાકાત અને જુનાગઢ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અશોકભાઈ રાઠોડ દ્વારા શુભેચ્છા મુલાકાત કરેલ. આ શુભેચ્છા મુલાકાતમાં મનીષભાઈ સંઘાણીને આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી ભગવાનભાઈ કરગટીયા, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, યુવા મોરચા પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય ભગીરથસિંહ ચુડાસમા અને નગરપાલિકા સદસ્ય નીતિનભાઈ પરમાર દ્વારા ઉ