ગૌવંશની હેરાફેરી કરનાર તૅમજ ગૌવંશની કતલ કરી ગૌમાસનું જીંજર ગામના ઘરમાં છૂટક વેચાણ કરતા બાપ દીકરાને ખેડા જિલ્લામાંથી તડીપાર કરતીમહે.પોલીસ.શ્રી વિકાસ સહાય I.P.S, પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર, શ્રી વિજય પટેલ પોલીસ અધિક્ષક શ્રી ખેડા-નડિયાદ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. સોલંકી સાહેબ, કપડવંજ શ્રીઓના માર્ગદર્શન તૅમજ સૂચના હેઠળ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પરિણામલક્ષી કાર્યવાહી કરી જીંજરના બાપ દીકરાને કર્યાં તડીપાર.