Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદમાં જશોદાનગર ડિમોલિશન મામલે AMCની બેઠકમાં હોબાળો

Ahmadabad City, Ahmedabad | Aug 29, 2025
અમદાવાદમાં જશોદાનગર ડિમોલિશન મામલે AMCની બેઠકમાં હોબાળો.. શુકવારે 4 વાગ્યાની અસપાસસ યોજાયેલી બેઠકમાં વિપક્ષે મહિલાના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો..સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. 2 વર્ષ સુધી મહિલાને હેરાન કરી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો..
Read More News
T & CPrivacy PolicyContact Us