મંજુસર પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ આઠ નો 2025 ના સાંજે અલીન્દ્રા ગામે ભાથીજી મહારાજ મંદિર પાછળ કુલી જગ્યામાં પત્તા પાનનો હારજીતનો જુગાર રમતા નવ ઈસમો પર રેડ કરી 43,200 રોકડ દાવ પર મુકેલા 5030 પત્તા ની કિંમત 104 કુલ મળી 48,230 ના મુદ્દા માલ સાથે નવ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી