પાલીતાણા શહેર પોલીસ સ્ટાફ દ્વારા બાદમીના આધારે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જેની પાસેથી વિદેશી દારૂની એક બોટલ ઝડપી લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેને દારૂ આપનાર શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે