ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે જ્યાં ત્યાં ફેંકી દે છે.... જોકે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ, NGO અને કેટલી કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઇવે પર ઉભી કરવામાં આવી છે.. જેમાં પદયાત્રીઓ પાંચ બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો તેમને એક સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે....નોંધનીય છે