શિહોર ખાતે રહેતા વિવેકભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે રજાકભાઈ ઉર્ફ રોબર્ટ. સોહીલ ભાઈ.ઇમરાન દ્વારા માર મારવામાં આવ્યો અને લૂંટ ચલાવવામાં આવી રજાકભાઈ ઉર્ફે રોબર્ટ ના દીકરા સાથે ઓચિંતા ની ગાડીની બ્રેક મારતા તેને ઠપકો આપતા ઉપરોક્ત શખસો દ્વારા માર મારવામાં આવેલો અને મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગયેલું હોય અંગેની નુકસાની સહિતનો ફરિયાદ કરવામાં આવી છે