રાજપીપળા કરજણ નદી સરકારી ઓવારા ખાતે મોટી માત્રામાં પાણી આવતા કરજણ નદી ફરી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જ્યારે ઓવારા કરજણ નદી ખાતે વિસર્જન બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પર મૂકી દેવામાં આવ્યો છે કોઈપણ નદી કિનારે નીચે ના જાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.