વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર ભમરીયા કુવાની નજીક ચાર પાંચ દિવસ પહેલા રોડ વચ્ચે એક મસમોટુ ગાબડુ પડી ગયું હોય, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીની સાથે અનેક મોટા વાહનો ખાડામાં ફસાયા હોય છતાં પણ પાલિકા તંત્ર દ્વારા ખાડાની પુરાણ કામગીરી હાથ ન ધરતા આજરોજ સોમવારે વહેલી સવારે વધુ એક ટ્રક આ ખાડામાં ફસાયો હતો....