જાખણ ગામ ના મહાવીરસિંહ મહેન્દ્રસિંહ રાણા લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લીંબડી હાઇવે પર જાખણ ની સીમમાં આવેલા ખેતરમાં ઉભા પાકમાં ઢોરાઓ છુટા મુકી ખેતર મા ભેલાણ કરી રહેલા ભરવાડ શખ્સો ને ઢોરાઓ લઇ બહાર નીકળી જવાનું કહેતા જાન મારી નાખવાની ધમકી ભેલાણ કર્યું હતું આ સંદર્ભે પોલીસમાં ચોરણિયા ગામના 5 ભરવાડ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.