જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે જરૂરી આયોજન સાથે સિગ્નલ નં. 03 લાગુ છે.સમુદ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બંદર અધિકારીઓની સાવચેતીભરી કાર્યવાહી.ગુજરાત મેરિટાઇમ બોર્ડની સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં. 03 ફરકાવાયું છે. આ માટે જરૂરી વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું બંદર અધિકારીએ જણાવ્યું.