Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: નવાગામ ખઘેડ વિસ્તારમાં રહેતો યુવક ગુમ થતા પોલીસે શોધખોળ હાથ ધરી
Jamnagar City, Jamnagar | Sep 25, 2025
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો 28 વર્ષીય યુવક ઘરેથી ઇલેક્ટ્રીક બાઈક લઈને નીકળ્યા બાદ મોડે સુધી પરત ફર્યો ન હતો અને ગુમ થયો, પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, છતાં પણ પત્તો મળ્યો ન હતો. પોલીસે ગુમ થયેલા યુવકને શોધી કાઢવા તપાસ હાથ ધરી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!