સુરતના ઇચ્છાપોર ખાતે મોડી રાતે એક અકસ્માત સર્જાયો હતો જ્યાં બેફામ બની રોંગ સાઈડ આવેલા ટેક્ટર ના ચાલકે કારમાં સવાર મહિલા સાથે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત થવાની સાથે જ ટ્રેક્ટર ચાલક તારી ટેક્ટર મૂકી ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટતા સ્થળે પહોંચી કારમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવાની કોશિશ કરી હતી જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહિલાનું ગુંગડા મનના કારણે મોત થયાઓનું સામે આવ્યું છે.