Download Now Banner

This browser does not support the video element.

આગામી ગણપતિ મહોત્સવને લઈ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરે પ્રેસ કોન્ફરેન્સ યોજી

Botad City, Botad | Aug 21, 2025
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા - ૨૦૨૫નું આયોજન અંતર્ગત બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ડો.જોન્સી રોય એ પ્રેસ કોન્ફરન્સ યોજી.૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ વિજેતા તેમજ અન્ય ૫ને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us