સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામ નજીક રખડતાં ઢોરે ફોરવીલ ચાલકને અડફેટ લીધો હતોફોરવીલ ચાલકને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતો ભાવનગર રાજકોટ રોડ પરથી ફોરવીલ ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ઈશ્વરીયા ગામે પાસ એક ખુંટિયો તેમની ફોરવીલની સામે આવી જાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિહોર બાદ ભાવનગર ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી