આજે પેગંબર સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સવારમાં નમાજ અદા કરીને ત્યારબાદ જુલુસ કાઢવામાં આવ્યું હતું મહિલાઓ બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો આ જલિસમાં જોડાયા હતા અને એકતાનું પ્રતિક પણ જોવા મળ્યું હતું