ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભંડારીયા ગામ નજીક બાઇક લઈને જઈ રહેલા બે લોકોની આડે એક રખડતું ઢોર પડ્યું હતું જેના કારણે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને લોકોને ઇજાઓ પહોંચી હતી જેને લઇ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા.