અમદાવાદ ની સેવેન્થ ડે સ્કુલ માં સગીર યુવક સાથે થયેલ દુઃખદ બનાવ બાદ યોજાયેલ શોક સભા માં ઇસ્લામ ના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ની શાનમાં અને હદીશ અને કુરાન વિરુદ્ધ જાહેર મંચ થી અભદ્ર અને ઉશ્કેરીજનક ભાષા વાપરનાર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ જેવા કટ્ટરવાદી સંગઠનો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગણી સાથે પોલિસ કમિશ્નર કચેરી ખાતે જઈ જોઈન્ટ પોલિસ કમિશ્નર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.