વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં 57055 કયુસેક પાણી ની આવક સામેં 8 ગેટ મારફતે 94 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયું છે.ધરોઈ ડેમ માં 77.87 ટકા પાણી સ્ટોરેજ થયું છે.હાલ ધરોઈ ની સપાટી 616.04 ફૂટ છે.આ માહિતી આજે 8 વાગે ધરોઈ ડેમ ઓથોરિટી દ્વારા મેળવી હતી.