Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: રાણપુર તાલુકાના ખસ ગામે લીંડીયા ના કાંઠે જુગાર રમતા 4 ઈસમોને LCB પોલીસે ઝડપી લીધા

Ranpur, Botad | Sep 24, 2025
બોટાદ જિલ્લા LCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના ખસ ગામે લીંડિયાના કાંઠે જુગાર રમતા 4 ઈસમોને ઝડપી લીધા જેમાં ભરતભાઈ ગોપાલભાઈ સોલંકી, ઈરફાનભાઇ હનીફભાઈ સૈયદ,ઇલ્યાસભાઈ ઈકબાલભાઈ શેખ,પારસભાઈ રાજારામભાઈ દેસાણી નામના ઈસમોને રોકડા રૂ.12,720 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us