મંગળવારના 10 50 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ધરમપુર રોડ જિલ્લા પંચાયત ઓફિસ પાસે પહોંચતા એક મહિલા વજનદાર થયેલો લઇ ઊભેલી હતી જેના ઉપર પ્રોહીબિશન અંગે શંકા જતા પોલીસે ચેક કરતા તેની પાસેથી 30 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો| અને કુલ 9000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ નયનાબેન ઈશ્વરભાઈ પટેલ નામની મહિલા સામે પ્રોહીબિશન અંગે| ફરિયાદ દાખલ કરી છ