મંજુસર પોલીસ આંતરરાષ્ટ્રીય પશુ હેરાફેરીમાં પોતાના હાથ કાળા કર્યા છે મોડાસા તરફથી આવતી ટ્રકમાં દસ મિનિટમાં 200થી 250જેટલા પશુ ઉભેલી ગાડી 10 મિનીટમા બે ગાડી જીવદયા અને પસુપ્રેમીઓએ ઝડપી હતી. ગાડીમાંથી પશુ અન્ય વાહનમાં ભરી કાયદેસરની સંખ્યા બતાવવા માટે મંજુસર પોલીસે તસ્કરીમાં કાળા કર્યા છે જોકે સમગ્ર ઘટનાનો વિડીયો રાત્રે એક વાગે કટકી કરી પશુ જવા દેતા રાજ્ય પોલીસવાળા અને જિલ્લા પોલીસવાળા મંજુસર પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે