માંગરોળ તાલુકા મથક સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક ખાતે સહકારી મંડળીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેમિનાર યોજાયો હતો જેમાં જિલ્લા રજીસ્ટર હરેશભાઈ પાછળ મદદનીશ જિલ્લા રજીસ્ટાર એનડી બારેજીયા દ્વારા પેક્સ મંડળીના 17 ઇનીસિયેટીવ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ડિરેક્ટર દિલીપસિંહ રાઠોડ એ બેન્ક મારફત આપવામાં આવતા સીસી ધિરાણ અને આપવામાં આવતી અન્ય સગવડો બાબતે માહિતી આપી હતી