મહેસાણા શહેરમાં રોમિયોગીરી કરતા ઈસમનો ત્રાસ સામે આવ્યો હતો જેમાં એક 23 વર્ષીય યુવતીને મહેસાણા બે ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તે પોતે સીવણ શીખવા જતી હતી ત્યારે મહેસાણાના ટીવી રોડ ઉપર રવાપરા ખાતે રહેતો મુન્નો ઠાકોર નામના રિસામે તેને રસ્તામાં રોકી વાત કરવા દબાણ કર્યું હતું. યુવા કે યુવતી ના ઘરે મોબાઈલ ફોન મોકલી whatsapp કોલ માં ધમકી આપી મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી