બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના દાદી પ્રકાશ મળી જીના 18 માં સ્મૃતિ દિવસને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે આ દિવસ નિમિત્તે સવારે 10:00 કલાકે બ્લડ ડોનેશન ડ્રાય યોજવામાં આવી હતી જેમાં હિંમતનગર બ્રહ્માકુમારીના ઇન્ચાર્જ રાજયોગીની બીકે જ્યોતિ દીદી દ્વારા વિદ્યાનગરી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી તથા રેડક્રોસ સોસાયટી નાગણીયો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં 207 રક્તદાતા હોય એના ઓનલાઈન ર