અકસ્માતની ઘટના બની સંતરામપુર બાયપાસ પાસે બસ અને ટ્રક સાથે અકસ્માત સર્જાયો બસમાં બેઠેલા 10 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા કોઈ જાનહાનિ થયેલ ન હતી તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા અકસ્માત ગુનો દાખલ કરી ને મોકલું તપાસ તારીખ તારીખ 26 સાંજે 4:00 કલાકે મંગળવારના રોજ.