MSU ના ભૂતપૂર્વ VC વિજય શ્રીવાસત્વ ના રાજીનામાં બાદ MSU ના નવા VC કોનં બનશે તે સવાલ સૌ કોઈ ના મન માં હતો ત્યારે ટેમ્પરરી ધનેશ પટેલ ને VC બનાવવામાં આવ્યા હતા,ત્યાર બાદ આજે MSU ના નવા VC ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી,વડોદરા ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પ્રોફેસર બી એમ ભનાગે ની MSU ના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.