નવાગામની વ્રજવિલા સોસાયટીમાં ગઈકાલે રાત્રે વાહન દ્વારા પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે વાહન ચાલક વાહન ચાલક તેમજ તેના પરિવાર પર અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.અંગે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ વાહન ચાલક મહેન્દ્રભાઈ રાઠોડ એ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓએ આ મામલે કુવાડવા પોલીસ મથકમાં પાડોશી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમ જ આ અંગે ન્યાયની માગણી કરી છે.