Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારને નગર પાલિકામાં સમાવેશ કરવા મામલે સરપંચ સહિત ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Modasa, Aravallis | Sep 10, 2025
મોડાસા શહેરના સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારને મોડાસા નગર પાલિકામાં સમાવેશ કરવાના તંત્રના આદેશ ને લઈ,સબલપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ આજરોજ બુધવાર સાંજે 4 કલાકે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us