Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દ્વારકા જિલ્લામાં ભાણવડ પંથકમાં વરસાદ વર્તું 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. રાવલ સહિત નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ

Khambhalia, Devbhoomi Dwarka | Sep 29, 2025
દ્વારકા જિલ્લામાં ભાણવડ પંથકમાં વરસાદને પગલે વર્તું 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ભાણવડ વર્તું 2 ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા.. વર્તું 2 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા.. વર્તું 2 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા..
Read More News
T & CPrivacy PolicyContact Us