This browser does not support the video element.
ડીસા એલસીબી પોલીસે રસાણા ગામની સીમમાંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યાં
Deesa City, Banas Kantha | Aug 27, 2025
જિલ્લા એલસીબી પોલીસે ફરી સપાટો બોલાવ્યો.આજરોજ 27.8.2025 ના રોજ 2 વાગે ડીસા રસાણા ગામની સીમમાંથી જુગાર રમતા 6 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયા. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ સહિત બીટ જમાદારો ઉંઘતા રહ્યા.