Download Now Banner

This browser does not support the video element.

કલેકટર કચેરી ખાતે આશા ફેસીલેટર બહેનોએ પગાર વધારાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

Palanpur City, Banas Kantha | Sep 9, 2025
પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસીલેટર બહેનોએ પોતાના પગાર વધારાની માંગ સાથે આજે મંગળવારે 2:30 કલાકે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us