પોરબંદર જીલ્લા અને શહેરમાં પણ જીલ્લાની એલ.સી.બી.પોલીસ,એસ.ઓ.જી.પોલીસ સહિતની વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દ્વારા જાવર,સુભાસનગર સહિતના વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ચેકીંગ અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ લોકોના ડોક્યુમેન્ટ તપાસ કરવામાં આવી હતી.