છેલ્લા દાયકામાં જિલ્લામાં ૧૮ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૧૦ નવા સબ સેન્ટરોનું નિર્માણ થયું છે. હાલમાં ૫૦ PHC, ૩૪૯ સબ સેન્ટર અને ૧૨ અર્બન PHC કાર્યરત છે. જિલ્લામાં ૮૨થી વધુ એમબીબીએસ ડૉક્ટર્સ અને ૪૦ આયુષ મેડિકલ ઓફિસર્સ સતત લોકસેવામાં કાર્યરત છે. આયુષ્માન ભારત યોજનાથી અત્યાર સુધીમાં ૨૨ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૨ કરોડથી વધુની સહાય મળી છે. તમામ મામીઓ આરોગ્ય અધિકારીએ આપી પ્રતિક્રિયા