સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં નાર્કોટ્રિક્સ બંનેને નેસ્ત નાબૂદ કરવા સૂચન આપેલ જે સૂચનાના આધારે સલાબત પુરા વિસ્તારમાંથી પકડાયેલ ડ્રગ્સના ગુનામાં વધુ એક આરોપીને સુરત શહેર એસ.ઓ.જી પોલીસે વરાછા લંબે હનુમાન રોડ પરથી ઝડપી પાડી અને તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપીની પૂછપરછ દરમિયાન ગઈ તારીખ 19 4 2025 ના રોજ ડીસીબી પોલીસ દ્વારા રેડ કરવાઇ આરોપી જમીન ખાન ઉર્ફે જંગલી પાસેથી 12.540 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ જે ગુનામાં પોતે નાસ્તો ફર