Install App
jitu9802
This browser does not support the video element.
આંકલાવ: પંથકમાં સવારથી વરસાદી માહોલ રહ્યો, બપોર સુધીમાં 30 મીમી વરસાદ નોંધાયો
Anklav, Anand | Aug 30, 2025
આકલાવ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. ગાજવીજ સાથે પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોરના બે વાગ્યા સુધી પંથકમાં 30મીમી વરસાદ નોંધાયા હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!