પાલીતાણામાં શોભા યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ જે અનુસંધાને ડીવાયએસપી અને પાલીતાણા ટાઉન પીઆઇ સહિતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી મિહિર બારીયા અને ટાઉન પીઆઇ ભાવેશ કરમટા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન કરાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો હોદ્દેદારો જોડાયા હતા