This browser does not support the video element.
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના કવઠા બ્રિજ પરથી 36 વર્ષીય ઇસમે પડતું મુકતા મોત નિપજ્યું.
Kukarmunda, Tapi | Aug 29, 2025
કુકરમુંડા તાલુકાના કવઠા બ્રિજ પરથી 36 વર્ષીય ઇસમે પડતું મુકતા મોત નિપજ્યું.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના તલોદા ના જીજાબરાવ પવાર એ અગમ્ય કારણોસર કુકરમુંડા તાલુકાના કવઠા બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ મારી મોત ને વહાલું કર્યું હતું.બનાવને લઈ કુકરમુંડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.