ડીસા આખોલ ચાર રસ્તા પાસે વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ.આજરોજ 28.8.2025 ના રોજ 5 વાગે જિલ્લાના નવનિયુક્ત પોલીસવડાની સુચનાથી ડીસા રૂરલ પોલીસ દ્વારા આખોલ ચાર રસ્તા પાસે મોટર વ્હીકલ એકટના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરતાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ.