This browser does not support the video element.
જિલ્લાકક્ષાના કલામહાકુંભ ગોઢાણીયા કોલેજ ખાતે કાર્યકમ યોજાયો,ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Porabandar City, Porbandar | Sep 7, 2025
જિલ્લાકક્ષા કલા મહાકુંભ-સ્પર્ધા ૨૦૨પનો ડો. વિ.આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ,પોરબંદર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં તાલુકાકક્ષાએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની અલગ-અલગ ૦૪ (ચાર) વયજુથમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો તેમજ સીધી જિલ્લાકક્ષાએ યોજાનાર કૃતિઓના સ્પર્ધકો વિવિધ કલાની પ્રસ્તુતિ કરશે.