Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વોટ ચોરી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

Rajkot, Rajkot | Aug 22, 2025
શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે આજરોજ બહુમાળી ભવન ચોક ખાતે ‘વોટ ચોર,ગાદી છોડ'ના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજાએ બપોરે 12:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારતમાં કાર્યક્રમો કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us