સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ડફલી વગાડતા શખ્સે મુજફ્ફરનગર પોરબંદર ટ્રેનમાં જામનગર જતા મુસાફર યુવાન પાસે પૈસા માગ્યા હતા અતિ યુવાને પૈસા ન આપતા સુનિલ કુમાર સક્સેના અને તેના મિત્રો સાથે મારામારી કરી તેને નીચે પછાડી દીધેલ હતા આથી તેમના મિત્ર સુમિત કુમારને ઈજા તથા ડફલી વગાડનાર વીરુ મુચી ગોસ્વામી વિરુદ્ધ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે