છોટાઉદેપુરનાં સિંહાદા ગામનાં કોઝવે પરથી તણાયેલ 35 વર્ષીય ગોવિંદ ધાણાંક પાનવડ સ્મશાન ઘાટ પરથી મળી આવ્યો હતો. સિંહાદા ધામણી નદીનાં કોઝવે પરથી તણાયેલ ધાણક ગોવિંદભાઈનો મૃતદેહ મળ્યો હતો. સિંહાદા ગામના ધામણી નદીનાં કોઝવે પર આ અગાઉ ચાર લોકો તણાયા હતા. આ સાથે પાંચ મોં યુવાન તણાયો છે.