શુક્રવારના છ કલાકે પ્રેસ નોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ ધરમપુર તાલુકાના પંગારબારીમાં રહેતા ચંદુ ભગા ભોયા તેઓને ખિલખિલાટ એમ્બ્યુલન્સ મારફતે માતા અને બાળકને અને ચંદુભાઈ ને છોડવા માટે ઘરે જઈ રહ્યા હતા| જે દરમિયાન તેમના 3,600 રોકડા વાનમાં પડી ગયા હતા જે રોકડા કેપ્ટન હિતેશભાઈ ને મળી આવ્યા હતા તેમણે તરત| જ ફોન કરી ઈમાનદારી પૂર્વક રોકડા ચંદુભાઈના પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે