એન.એસ.યુ.આઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના નવા નિયુક્ત VC બદલવામાં આવે તે બાબતે કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું,જો નવા VC ચાર્જ સંભાળવા આવશે ત્યારે એમએસ યુનિવર્સિટી ની હેડ ઓફિસ અને તાળાબંધી કરવામાં આવશે સુજાન લાડમેન,જેવી રીતે મહારાષ્ટ્રમાં જ્યારે મહારાષ્ટ્રીયન ભાષા બોલવી જ પડશે તેવી રીતે જ આપણા ગુજરાતના વડોદરા શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં પણ ગુજરાતી જ વાઇસ ચાન્સેલર હોવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.