દિયોદર પોલિસ સ્ટેશનના PI એ ટી પટેલે પોલીસ સ્ટાફ સાથે શહેરની અંબિકા નગર સોસાયટી ગણેશ પંડાલની મુલાકાત લીધી જ્યાં ગણપતિ દાદાની આરતી ઉતારી હતી અને ગરબા મહોત્સવમાંમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે અંબિકા નગર સોસાયટી ના રહીશો અને ગણેશઉત્સવ સમિતિ દ્વારા ઉપસ્થિત P I એ ટી પટેલ તેમજ પોલીસ પરિવારનું ઉમળકાભેર આવકાર સાથે સ્વાગત સન્માન કરાયુ હતું પ્રસંગે પી આઈ એ ટી પટેલ દ્વારા સૌ ગણપતિ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી અને શહેરમાં સૌ સમૃદ્ધ જીવનની શુભકામનાઓ પાઠવી હતી